સ્કીલ ડેવલોપમેન્ટ વિકલાંગ પોજેક્ટ
Sunday, 22 December 2019
♿ *આપણા સુરત શહેરમાં*♿ “વોઈસ ઓફ યુથ” સંસ્થા દ્વારા અને પાર્થ યુવા ટ્રસ્ટ ની મદદથી “વ્યવસાયીક તાલીમ કેન્દ્ર” ની શરૂઆત કરવામાં આવેલ છે. જેની અંદર માત્ર ઓર્થોપેડીક વિકલાંગતા *(O.H.) અને સાંભળવાની તકલીફ (H.I.) હોય તેવા યુવક-યુવતીઓ* માટે વહેતા તે પહેલાના ધોરણ અંતર્ગત નિઃશુલ્ક તાલિમની જોગવાઈ કરવામાં આવેલ છે. *તાલિમ બાદ ખાનગી ક્ષેત્રમાં ૧૦૦% નોકરીની.* 📕 *કોર્સ નામ* : Computer + Soft Skill + Interview Preparation + Spoken English📌 *નોંધણી* ૨૨/૧૨/૨૦૧૯ થી ૨૮/૧૨/૨૦૧૯ સુધી 🔖 *લાયકાત :*1.૧૦ ધોરણ પાસ2.૧૮ થી ૩૦ વર્ષ સુધીની ઉંમર📊 *જરૂરી દસ્તાવેજોની ફોટો કોપી*1.લાસ્ટ માર્કશીટની ફોટો કોપી2.આધાર કાર્ડની ફોટો કોપી3.વિકલાંગતા સર્ટીફીકેટની ફોટો કોપી4.પાસપોર્ટ સાઈઝ ફોટો🕑 *સમયગાળો* : ૪૫ દિવસતાલીમનો સમય : ૧૦:૦૦ થી ૫:૦૦🏨 *તાલીમ સ્થળ* :K M કોમ્પ્યુટર એજ્યુકેશન બિ-૫૧, ગ્રાઉન્ડ ફ્લોર, સ્વસ્તિક સોસાયટી , વિક્રમનગર સોસાયટી સામે, ત્રિકમનગર સોસાયટી પાસે, લંબેહનુમાન રોડ, સુરત.નામ નોંધણી માટે:* 1) ચંદ્રકાંત ભાઈ દેશલે મો- +91 90339001942) મનહરભાઈ ચોહાણમો- +91 9925907933*સ્કિલ પ્રોજેક્ટ કોડીનેટર -સુરત*મેહુલ વિસાણીમો. ૭૬૯૮૯૬૬૨૧૬
Friday, 25 October 2019
Monday, 17 September 2018
Saturday, 14 April 2018
Sunday, 8 April 2018
Subscribe to:
Posts (Atom)