Dear sir વિકલાંગ વાંચવામાં Unique disability id વિશે દરેક વિકલાંગ વ્યક્તિઓને માહિતી આપવાની જરૂર છે જેવી કે આ કાર્ડ કેવી રીતે મેળવુ , કેટલા સમયમાં મળશે , તેનો ઉપયોગ ક્યા. કયા થશે વગેરે વગેરે ફેસબુકમાં વિકલાંગ વ્યક્તિઓને લગતી દરેક પ્રકારની માહિતી આપવી વિકલાંગ વાંચા ક્યારે બહાર પાડવામાં આવે છે અને ક્યારેક જગ્યાએ મળશે તે ફેસબુક પર દર્શાવવામાં આવે તો વઘારે લોકોને લાભ મળે ,
Dear sir
ReplyDeleteકાર્ડ કેટલા સમયમાં મળી જાય છે મેં UID કાર્ડ નોંધણી કરાવી તેના ૪૭ દિવસ થયા છે
Dear sir
ReplyDeleteવિકલાંગ વાંચવામાં Unique disability id વિશે દરેક વિકલાંગ વ્યક્તિઓને માહિતી આપવાની જરૂર છે જેવી કે આ કાર્ડ કેવી રીતે મેળવુ , કેટલા સમયમાં મળશે , તેનો ઉપયોગ ક્યા. કયા થશે વગેરે વગેરે
ફેસબુકમાં વિકલાંગ વ્યક્તિઓને લગતી દરેક પ્રકારની માહિતી આપવી
વિકલાંગ વાંચા ક્યારે બહાર પાડવામાં આવે છે અને ક્યારેક જગ્યાએ મળશે તે ફેસબુક પર દર્શાવવામાં આવે તો વઘારે લોકોને લાભ મળે ,
જો UID CARD ના મળે તો online ભરેલ ફોર્મની કોપી અને acnokowlagment ની કોપી લઈને આપને લાગુ પડતા હોસ્પિટલ પહોંચી જાવ તરત થઈ જાય chhe.
ReplyDelete